ઉર્જા પરિવર્તન પર પુન:ર્વિચાર
ન્યાયપૂર્ણ અને સમાવેશી ભવિષ્ય માટેના પડકારો અને તકો અશ્મિભૂત ઇંધણ—કોલસો, તેલ અને ગેસ—વૈશ્વિક આબોહવા પરિવર્તનમાં સૌથી મોટુ યોગદાન આપે છે, જે વિશ્વભરમાં 75% કરતાં વધુ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન અને તમામ કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનના લગભગ...